કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કયા રાજ્યે ડિસ્ટ્રિક્ટ ક્લાઈમેટ ચેન્જ મિશન્સ (DCCM)ની સ્થાપના કરી કર્ણાટક રાજસ્થાન મધ્યપ્રદેશ તમિલનાડુ કર્ણાટક રાજસ્થાન મધ્યપ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં શ્રીલંકાના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ચંદ્રિકા કુમારતુંગા DM જયરત્ને રાનિલ વિક્રમસિંઘે રત્નાસિરી વિક્રમાનાયકે ચંદ્રિકા કુમારતુંગા DM જયરત્ને રાનિલ વિક્રમસિંઘે રત્નાસિરી વિક્રમાનાયકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2022 FIH મહિલા હૉકી વર્લ્ડ કપમાં ક્યા દેશની ટીમ વિજેતા બની ? આર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા નેધરલેન્ડ જર્મની આર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા નેધરલેન્ડ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા વિભાગ/મંત્રાલયે રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021ની ત્રીજી આવૃત્તિ લૉન્ચ કરી ? નીતિ આયોગ DPIIT ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય નીતિ આયોગ DPIIT ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2022માં ક્યો દેશ પ્રથમ ક્રમે છે ? જાપાન સ્વીડન દક્ષિણ કોરિયા નોર્વે જાપાન સ્વીડન દક્ષિણ કોરિયા નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થામાં ભારતની પ્રથમ સ્વાયત્ત નેવિગેશન સુવિધા TiHAN (Technology Innovation Hub on Autonomous Navigation)નો શુભારંભ કરાયો ? IIT હૈદરાબાદ IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IIT હૈદરાબાદ IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP