PSI Prelim Exam Paper (06-03-2022) જો DEBTOR=314628, તો ROBE =___. 8246 8241 8214 8243 8246 8241 8214 8243 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ભારતને સ્વતંત્રતા મળી તે દિવસે ઇંગ્લેન્ડનાં પ્રધાનમંત્રી કોણ હતા ? વિન્સ્ટન્ ચર્ચિલ સ્ટેનલી બાલ્ડવીન ક્લીમેન્ટ એટલી ચેમ્બરલૅન વિન્સ્ટન્ ચર્ચિલ સ્ટેનલી બાલ્ડવીન ક્લીમેન્ટ એટલી ચેમ્બરલૅન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ભારતીય સંવિધાનમાં નિમ્નમાંથી કઈ ન્યાયિક સંસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ? લોક અદાલત જીલ્લા અદાલત ફાસ્ટ ટ્રેક કોર્ટ ગ્રામ ન્યાયાલયો લોક અદાલત જીલ્લા અદાલત ફાસ્ટ ટ્રેક કોર્ટ ગ્રામ ન્યાયાલયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) UNO નું મુખ્યાલય ___ ખાતે છે. વાશિંગ્ટન હેગ ન્યૂ યોર્ક લંડન વાશિંગ્ટન હેગ ન્યૂ યોર્ક લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) એક વ્યક્તિ પૂર્વ તરફ 1 કિમી ચાલી, દક્ષિણે વળી અને 5 કિમી ચાલે છે. ફરીથી તે પૂર્વ તરફ વળી અને 2 કિમી ચાલે છે. પછી તે ઉત્તર તરફ વળી અને 9 કિમી ચાલે છે. આરંભિક બિંદુથી તે હવે કેટલો દૂર છે ? 3 km 7 km 5 km 4 km 3 km 7 km 5 km 4 km ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) x ને ઓળખો. 1, 2, 4, x, 28, 33, 198 7 8 10 9 7 8 10 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP