કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠન દ્વારા DEFENDER-Europe 21 સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું ? NATO SAARC ASEAN OECD NATO SAARC ASEAN OECD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ કોરોના દર્દીઓ માટે SpO2 પૂરક ઓક્સિજન વિતરણ પ્રણાલી વિકસાવી છે ? એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADRDE) ડિફેન્સ બાયો એન્જિનિયરિંગ એન્ડ ઈલેક્ટ્રો મેડિકલ લેબોરેટરી (DEBEL) આર્મામેન્ટ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (HRDE) એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADE) એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADRDE) ડિફેન્સ બાયો એન્જિનિયરિંગ એન્ડ ઈલેક્ટ્રો મેડિકલ લેબોરેટરી (DEBEL) આર્મામેન્ટ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (HRDE) એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADE) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેન્કે કોરોનાની સારવાર માટે 100 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે ? IDBI HDFC AXIS ICICI IDBI HDFC AXIS ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) રશિયાએ કયા વર્ષ સુધીમાં પોતાનું અંતરીક્ષ મથક સ્થાપવાની ઘોષણા કરી છે ? વર્ષ 2022 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2022 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ‘મહિલા સ્વાસ્થ્ય કાર્યવાહી દિવસ’ કયારે ઉજવવામાં આવ્યો ? 27 મે 26 મે 29 મે 28 મે 27 મે 26 મે 29 મે 28 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે COVID-19 મહામારી દરમિયાન જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે તેની દેખરેખ રાખવા માટે મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના શરૂ કરી છે? રાજસ્થાન ઉત્તરાખંડ ગુજરાત દિલ્હી રાજસ્થાન ઉત્તરાખંડ ગુજરાત દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP