GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કી-બોર્ડમાં Delete કી પ્રેસ કરવાથી કર્સરની કઇ બાજુના અક્ષર દૂર થશે ? નીચે ઉપર ડાબી જમણી નીચે ઉપર ડાબી જમણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો. ગઢડા બોચાસણ ગોંડલ સાળંગપુર ગઢડા બોચાસણ ગોંડલ સાળંગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નવું ફોલ્ડર બનાવતાં પૂર્વનિર્ધારિત રીતે તેને ક્યુ નામ આપવામાં આવે છે ? New Folder Blank Folder Win Folder Untitled Folder New Folder Blank Folder Win Folder Untitled Folder ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો. સ્વામીશ્રી રવિશંકર મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી રવિશંકર મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ખમીરવંતા ગુજરાતીઓએ કરેલી ઐતિહાસિક પ્રવૃત્તિઓને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.(a) સ્વતંત્રતા અખબાર(b) ડુંગળી ચોર(c) ધરાસણામાં મીઠાનો સત્યાગ્રહ (d) ધ ઈન્ડિયન હોમરૂલ સોસાયટી(1) ઇમામ સાહેબ(2) ઈચ્છારામ દેસાઈ(3) શ્યામજી કૃષ્ણ વર્મા(4) મોહનલાલ પંડ્યા a-3, b-1, d-2, c-4 c-1, a-2, d-3, b-4 b-4, c-1, a-3, d-2 a-4, d-3, c-2, b-1 a-3, b-1, d-2, c-4 c-1, a-2, d-3, b-4 b-4, c-1, a-3, d-2 a-4, d-3, c-2, b-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.Adjective form of enemy is ___ enemity Enimical inimical enimic enemity Enimical inimical enimic ANSWER DOWNLOAD GUJARATI MCQ APP