બાયોલોજી (Biology)
DNA ની રચના કયા એકમોના પુનરાવર્તનથી બનેલી છે ?

રીબોન્યુક્લિઓસાઈડ
ડીઓક્સિ રીબોન્યુક્લિઓટાઈડ
રિબોન્યુક્લિઓટાઈડ
ડીઓક્સિ રીબોન્યુક્લિઓસાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નવી જાતિના સર્જન માટે કયું લક્ષણ જવાબદાર હોય છે ?

મૃત્યુ
સંગઠન
અનુકૂલન
ભિન્નતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્રનું સંકોચન પૂર્ણકક્ષાએ પહોંચવું એટલે___

ડાઈકાયનેસીસ
પૂર્વાવસ્થા - I
ડિપ્લોટીન
ભાજનવસ્થા - I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સજીવોની કોષદિવાલ પેપ્ટીડોગ્લાઈકેનની બનેલી છે ?

આપેલ તમામ
ફર્મિક્યુટ્સ
સ્પાઈરોકીટ
સાયનો બૅક્ટેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સુકોષકેન્દ્રીકોષ અને આદિકોષકેન્દ્રી કોષમાં શું સમાનતા છે ?

જનીન
હિસ્ટોન
સમવિભાજન
અંતઃકોષરસજાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP