સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારત-પાસ્તિાનના ભાગલા થતા નિર્વાસિતોના પુનઃવસનની કામગીરી કઈ સંસ્થાને સોંપવામાં આવી ?

નિર્વાસિત પુનઃવાસ કેન્દ્ર
રોજગાર વિનિમય કચેરી
નિર્વાસિત કલ્યાણ કેન્દ્ર
રાજદૂતાવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઉધરસ, છીંક, હેડકી, ઉલ્ટી જેવા અનૈચ્છિક આવેગોનું નિયમન કોણ કરે છે ?

બૃહદ મસ્તિષ્ક
લંબમજ્જા
અનુમસ્તિષ્ક
હાઇપોથેલેમસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP