Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી (dockyard) મળી આવેલ છે ?

લોથલ
હડપ્પા
ધોળાવીરા
વલભી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
”હકીકત" એટલે શું ?

ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોળાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

કચ્છ
જામનગર
નર્મદા
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
IPC - 498-ક મુજબ ત્રાસ એટલે

પરિણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ
ફકત માનસિક ત્રાસ
પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ
ફકત શારીરિક ત્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP