GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Doctors and nurses worked around the ___ to help the COVID patients." Complete the idiom. day and night watch day clock day and night watch day clock ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) That house has been empty ___ six months. from since for in from since for in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતમાં આંતરિક જળમાર્ગ પરિવહનને જાળવવા સંદર્ભે સરકારે નીચેના પૈકી કયા જલમાર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જો આપ્યો નથી ? કેરળમાં ઉદ્યોગ મંડળ નહેર અને ચાપાકાર કેનાલની સાથે પશ્ચિમ કિનારાની કોટ્ટાકરમ નહેર ધુબરીથી નદિયા સુધી હલ્દીયાથી અલ્હાબાદ સુધી બરાક નદીના લખપુરથી ભાંગા કેરળમાં ઉદ્યોગ મંડળ નહેર અને ચાપાકાર કેનાલની સાથે પશ્ચિમ કિનારાની કોટ્ટાકરમ નહેર ધુબરીથી નદિયા સુધી હલ્દીયાથી અલ્હાબાદ સુધી બરાક નદીના લખપુરથી ભાંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) સુરેન્દ્રનગરના ડંગાસિયા સમાજ દ્વારા હાથથી વણેલા શાલ જે ભરવાડોનો પહેરવેશ છે, તે શાલ કયા નામે ઓળખાય છે ? તાંગળિયા અજરક લોબડી કામદાની તાંગળિયા અજરક લોબડી કામદાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ રૂઢિપ્રયોગનો અર્થ આપો : 'અગત્સ્યના વાયદા' વાયદા બજારમાં બેસવું કશા કામનું ન હોવું અગત્યની વાત વચન ન પાળવું વાયદા બજારમાં બેસવું કશા કામનું ન હોવું અગત્યની વાત વચન ન પાળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'નવરાત્ર' દ્વંદ્વ અવ્યયીભાવ દ્વિગુ મધ્યમપદલોપી દ્વંદ્વ અવ્યયીભાવ દ્વિગુ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP