Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District Don’t forget to send me a post card, ___ ? won’t you you don’t does you will you won’t you you don’t does you will you ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? ભાવનગર નવસારી દાહોદ જૂનાગઢ ભાવનગર નવસારી દાહોદ જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'કામદેવ' નો સમાનાર્થી શબ્દ આપો. રુદ્રદેવ મન્મથ મરીચિ માધવ રુદ્રદેવ મન્મથ મરીચિ માધવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો. - “વખાણી ખીચડી દાંતે વળગે'. સારી ખીચડીનો સ્વાદ બગડવો જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે વિશ્વાસ ઠગારો સાબિત થાય સારી ખીચડીનો સ્વાદ બગડવો જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે વિશ્વાસ ઠગારો સાબિત થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોને ફાળે જાય છે ? નર્મદ ઉમાશંકર જોશી સુરસિંહજી ગોહિલ મોતીભાઈ અમીન નર્મદ ઉમાશંકર જોશી સુરસિંહજી ગોહિલ મોતીભાઈ અમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District મણિપુર રાજ્યની રાજધાની કઈ છે ? કોહિમા અગરતલા ઈમ્ફાલ આઈઝોલ કોહિમા અગરતલા ઈમ્ફાલ આઈઝોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP