Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Don’t write the answers ___ red ink. from with in by from with in by ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ? દાંડી સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) યોગના કેટલા અંગો છે ? પાંચ આઠ ચાર છ પાંચ આઠ ચાર છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. - આ પંક્તિનો છંદ ઓળખાવો. સવૈયા મનહર ચોપાઈ દોહરો સવૈયા મનહર ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ? ચૌદમી બારમી સોળમી પંદરમી ચૌદમી બારમી સોળમી પંદરમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ઉશનસ્' કોનું ઉપનામ છે ? નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી મણિશંકર રત્નજી ભટ્ટ રતિલાલ રૂપાવાળા નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી મણિશંકર રત્નજી ભટ્ટ રતિલાલ રૂપાવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP