વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અવકાશ વિભાગ (DoS) નીચેના પૈકી કોની દેખરેખ હેઠળ (સત્તા નીચે) આવે છે. કેન્દ્રિય માહિતી પ્રસારણ મંત્રાલય. કેન્દ્રિય વિજ્ઞાન મંત્રાલય. તે એક સ્વાયત્ત સંસ્થા છે. પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળ. કેન્દ્રિય માહિતી પ્રસારણ મંત્રાલય. કેન્દ્રિય વિજ્ઞાન મંત્રાલય. તે એક સ્વાયત્ત સંસ્થા છે. પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં ચર્ચામાં રહેલી લાઈફાઈ (Li-Fi) ટેકનોલોજી અંગે ખરા વિધાનો પસંદ કરો. લાઈફાઈ (Li-Fi) વાયરલેસ ટેકનોલોજી છે, જે દૃશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે. તેનો સૌપ્રથમ પ્રયોગ હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં લાઈફાઈ (Li-Fi) વાયરલેસ ટેકનોલોજી છે, જે દૃશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે. તેનો સૌપ્રથમ પ્રયોગ હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈનસેટ શ્રેણીના ઉપગ્રહોના મુખ્ય ઉપયોગો કયા છે ?(i) માહિતી પ્રસારણ(ii) સંદેશા વ્યવહાર(iii)વનીકરણનો ખ્યાલ(iv)હવામાનનો ખ્યાલ i,ii અને iv ii, iii અને iv માત્ર iii i અને ii i,ii અને iv ii, iii અને iv માત્ર iii i અને ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રોજેક્ટ-15 -B હેઠળ વિકસાવવામાં આવી રહેલા યુદ્ધ જહાજોની પસંદગી કરો.i. INS ખંડેરીii. INS મારમુગાઓ iii. INS કોલકાતાiv. INS વિશાખાપટ્ટનમv. INS પોરબંદર ii, iii અને iv i, iii અને iv ii, iv અને v i, ii અને iv ii, iii અને iv i, iii અને iv ii, iv અને v i, ii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇન્ડીયન રિજીઓનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ 1D (IRNSS-1 D) સેટેલાઈટ કઈ તારીખે છોડવામાં આવ્યો હતો ? 10 નવેમ્બર, 2014 28 માર્ચ, 2015 8 જાન્યુઆરી, 2015 7 ડિસેમ્બર, 2014 10 નવેમ્બર, 2014 28 માર્ચ, 2015 8 જાન્યુઆરી, 2015 7 ડિસેમ્બર, 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પેલોડ વજન અનુસાર ઈસરો (ISRO) પાસે નીચેના પૈકી ભારે લૉન્ચ ક્ષમતા ધરાવતું રોકેટ લોન્ચર કયું છે ? GSLV PSLV GSLV Mark III ASLV GSLV PSLV GSLV Mark III ASLV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP