વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) DRDO દ્વારા વિકસાવવામાં આવેલી સૌથી નાના આકાર તથા ઓછા વજનવાળી મિસાઈલ કઈ છે ? K - 4 પ્રગતિ અસ્ત્ર પૃથ્વી – 1 K - 4 પ્રગતિ અસ્ત્ર પૃથ્વી – 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સામૂહિક સંદેશા વ્યવહાર માટે સૌથી શકિતવાળી મીડિયાનું ઉદાહરણ જણાવો. ફાઈલ ફોલ્ડર ટેલિવિઝન ચોપાનિયું પુસ્તક ફાઈલ ફોલ્ડર ટેલિવિઝન ચોપાનિયું પુસ્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જુન-2016 માં ઈસરોએ એક જ PSLV ફ્લાઈટમાં કેટલા ઉપગ્રહો ભ્રમણકક્ષામાં મૂક્યા ? 20 15 12 16 20 15 12 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત દ્વારા નીચેના પૈકી કઈ ત્રીજી પેઢીની 'ફાયર એન્ડ ફરગેટ' (Fire and forget) ટેન્ક વિરોધી મિસાઈલ વિકસાવવામાં આવી છે ? નાગ અર્જુન ત્રિશૂલ બરાક-8 નાગ અર્જુન ત્રિશૂલ બરાક-8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર (NIC) ભારત સરકારના ક્યાં વિભાગ હેઠળ કાર્યરત છે ? ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બરાક-8 મિસાઈલની લંબાઈ કેટલી છે ? 5 મીટર 4.5 મીટર 8 મીટર 3.5 મીટર 5 મીટર 4.5 મીટર 8 મીટર 3.5 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP