કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં DRDO(ડિફેન્સ રિસર્ચ & ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ઓડિશાના ચાંદિપુર ખાતેથી વર્ટિકલ લૉન્ચ-શોર્ટ રેન્જ મિસાઈલ લૉન્ચ કરવામાં આવી તે ક્યા પ્રકારની મિસાઈલ છે ?

એર ટુ સરફેસ
સરફેસ ટુ એર
સરફેસ ટુ સરફેસ
એર ટુ એર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
કયું મંત્રાલય 'અટલ વયો અભ્યુદય યોજના’ (AVYAY) નામક અમ્બ્રેલા યોજના લાગુ કરી રહ્યું છે ?

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા નવા સર્વેક્ષણ જહાજને કોલકાતાથી લૉન્ચ કર્યું છે ?

INS અરિધૂત
INS પૃષ્પક
INS સંધ્યાક
INS ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) ચાર્ટર દિવસ ક્યારે મનાવાય છે ?

7 ડિસેમ્બર
9 ડિસેમ્બર
8 ડિસેમ્બર
6 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ચોકલેટ બાર્ડર્ડ ફિલટર'ની નવી પ્રજાતિ સિક્કિમમાંથી મળી આવી છે, તે શેની પ્રજાતિ છે ?

કીડી
પતંગિયું
ગરોળી
સાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP