કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ક્યા સ્થળે DRDOના ફ્લાઈટ કન્ટ્રોલ સિસ્ટમ ઈન્ટેગ્રેશન કોમ્પલેકસનું ઉદ્ઘાટન કર્યું ? બેંગલુરુ વિશાખાપટ્ટનમ અમદાવાદ ચેન્નાઈ બેંગલુરુ વિશાખાપટ્ટનમ અમદાવાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા દેશમાં મહાત્મા ગાંધી ગ્રીન ટ્રાઈએંગલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? નેપાળ દક્ષિણ આફ્રિકા માડાગાસ્કર બાંગ્લાદેશ નેપાળ દક્ષિણ આફ્રિકા માડાગાસ્કર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતમાં સ્થાપિત પુનઃપ્રાપ્ય ઊર્જામાં ટોચનું સ્થાન ક્યા રાજ્યનું છે ? મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિદ્યુત મંત્રાલય અંતર્ગત ગઠિત વિદ્યુત અને સંબંધિત ક્ષેત્રો માટે પોલિસી એડવોકસી આર્મનું નામ શું છે ? પાવર ફાઉન્ડેશન વિદ્યુત પોલિસી વિદ્યુત ફાઉન્ડેશન પાવર પોલિસી પાવર ફાઉન્ડેશન વિદ્યુત પોલિસી વિદ્યુત ફાઉન્ડેશન પાવર પોલિસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ડિજિટલ વોટર ડેટા બેંક એક્વેરિયમ (AQVERIUM) લૉન્ચ કરી ? આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (GIFT) સિટી, ગુજરાતમાં ઓફિસ ખોલનારી પ્રથમ બહુપક્ષીય એજન્સી કઈ બનશે ? AIIB NDB વર્લ્ડ બેંક ADB AIIB NDB વર્લ્ડ બેંક ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP