કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં જિલ્લા કૌશલ વિકાસ યોજના (DSDP) અંતર્ગત ઉત્કૃષ્ટતા માટે ગુજરાતના ક્યા જિલ્લાને પુરસ્કાર એનાયત કરાયો ? વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) UNCTADના અહેવાલ અનુસાર, 2021માં FDI મેળવવાની બાબતે ભારતનો ક્રમ કેટલામો છે ? 7મો 5મો 16મો 9મો 7મો 5મો 16મો 9મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસીસ (CBDT)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રહલાદ પારેખ નીતિન માથુર પરમેશ્વર ઐય્યર નીતિન ગુપ્તા પ્રહલાદ પારેખ નીતિન માથુર પરમેશ્વર ઐય્યર નીતિન ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની બેઠકો કેટલી નિર્ધારિત કરાઈ ? 88 70 90 95 88 70 90 95 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતમાં મેન્યુઅલ સ્કેવેજિંગની પ્રક્રિયાને સમાપ્ત કરવા માટે રોબોટ 'HomoSEP` વિકસિત કર્યો છે ? IIT ગાંધીનગર IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા બે દેશોએ સ્ટોકહોમમાં ઈન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન ડાયલોગની મેજબાની કરી ? ઈંગ્લેન્ડ અને સ્વીડન ભારત અને ઈંગ્લેન્ડ ભારત અને સ્વીડન ફ્રાન્સ અને સ્વીડન ઈંગ્લેન્ડ અને સ્વીડન ભારત અને ઈંગ્લેન્ડ ભારત અને સ્વીડન ફ્રાન્સ અને સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP