વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
REN21 શું છે ?

એવો સોફટવેર છે, જે પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્રોતો અંગેની માહિતીઓ પૂરી પાડે.
સૌર ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની
પવન ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની
પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતો પરની વૈશ્વિક સ્તરની નીતિ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઓઈલ ઈન્ડિયા લિમિટેડ OIL વિશે નીચેના પૈકી ખરા વિધાન/વિધાનો પસંદ કરો.

આ કંપની ક્રૂડ ઓઈલ (કાચુ તેલ) તથા કુદરતી વાયુ બંનેના ઉત્ખનન, ઉત્પાદન તથા પરિવહનના કાર્યો કરે છે.
આપેલ બંને
તે નવરત્નનો દરજ્જો ધરાવે છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
DRDO નું પૂરું નામ શું છે ?

Defence Research and Defence Operations
Defence Rocket and Development Organisation
Defence Research and Development Organisation
Defence Recruitment and Development Organisation

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘GAIL’ વિશે ખરા વિધાન પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
કુદરતી વાયુના પરિવહન સાથે જોડાયેલી સરકારની કંપની છે.
TAPI પરિયોજના સાથે સંકળાયેલી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP