કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત દૂધવા ટાઈગર રિઝર્વ (DTR)ના ઘાસના મેદાનોમાં ‘જેર્ડન બેબલર’ નામનું દુર્લભ અને વૈશ્વિક સ્તરે લુપ્તપ્રાય પક્ષી જોવા મળ્યું ? રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ચિકલ કાલો નામક ઉત્સવ મનાવાયો ? ગોવા રાજસ્થાન તેલંગાણા પંજાબ ગોવા રાજસ્થાન તેલંગાણા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ઈલેક્ટ્રિક વાહનો (EVs)ને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત સબસિડી પોર્ટલ લૉન્ચ કર્યું ? મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લવાસા હિલ સ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર કેરળ ગોવા કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ ગોવા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં નેશનલ સીકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન લૉન્ચ કર્યું ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ મસ્તિષ્ક દિવસ (World Brain Day) ક્યારે મનાવાય છે ? 22 જુલાઈ 23 જુલાઈ 21 જુલાઈ 20 જુલાઈ 22 જુલાઈ 23 જુલાઈ 21 જુલાઈ 20 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP