GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જો E = 5 અને HOTEL = 12 હોય, તો LAMB = ___ 10 7 28 26 10 7 28 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતમાં મોટી કંપનીઓમાં નીચેના પૈકી કયું મૂડીમાળખું ખૂબજ પ્રચલિત છે ? ઇક્વિટી, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ધરાવતું ફક્ત ઈક્વિટી શેર ધરાવતું ઇક્વિટી અને ડિબેન્ચર ધરાવતું ઇક્વિટી અને પ્રેફરન્સ શેર ધરાવતું ઇક્વિટી, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ધરાવતું ફક્ત ઈક્વિટી શેર ધરાવતું ઇક્વિટી અને ડિબેન્ચર ધરાવતું ઇક્વિટી અને પ્રેફરન્સ શેર ધરાવતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી ક્યું વિધાન સાચું નથી ? તાલીમ પાછળ કરેલ ખર્ચ એ ખર્ચ નથી પણ નફાકારક રોકાણ છે. તાલીમ ખર્ચાળ છે પણ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. ઔદ્યોગિક એકમ માટે તાલીમની પ્રવૃત્તિ આશીર્વાદ સમાન છે. તાલીમ માત્ર બિનઅનુભવી કર્મચારીને જ આપવી પડે. તાલીમ પાછળ કરેલ ખર્ચ એ ખર્ચ નથી પણ નફાકારક રોકાણ છે. તાલીમ ખર્ચાળ છે પણ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. ઔદ્યોગિક એકમ માટે તાલીમની પ્રવૃત્તિ આશીર્વાદ સમાન છે. તાલીમ માત્ર બિનઅનુભવી કર્મચારીને જ આપવી પડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નાનામાં નાની સંખ્યા શોધો જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 કે 10 વડે ભાગતા 1 શેષ વધે. 7561 7559 2519 2521 7561 7559 2519 2521 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આકારણી વર્ષ 2017-18 માટે આવકવેરાનું રિટર્ન કે જે ડિજિટલ હસ્તાક્ષર વગર ઈલેક્ટ્રોનિકલી ભર્યું છે તેની સ્વીકૃતિનું ફોર્મ ___ હોય છે. ITR - V ITR - 7 ITR - 1 ITR - 4 ITR - V ITR - 7 ITR - 1 ITR - 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 1970માં પસાર થયેલા પેટન્ટના કાયદા અનુસાર પેટન્ટની મુદત દવા, ખોરાક, રસાયણ વગેરેની બાબતમાં ___ વર્ષ અને અન્ય પેટન્ટની બાબતમાં ___ વર્ષ રાખવામાં આવી હતી. 3 વર્ષ અને 5 વર્ષ 5 વર્ષ અને 8 વર્ષ 7 વર્ષ અને 14 વર્ષ વધુમાં વધુ બન્ને માટે 10 વર્ષ 3 વર્ષ અને 5 વર્ષ 5 વર્ષ અને 8 વર્ષ 7 વર્ષ અને 14 વર્ષ વધુમાં વધુ બન્ને માટે 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP