કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં E9 દેશોના શિક્ષણ મંત્રીઓની પરામર્શ બેઠક સંપન્ન થઈ, E9 દેશોમાં કયા દેશનો સમાવેશ થતો નથી ? ભારત ઈન્ડોનેશિયા ઈજિપ્ત સાઉદી અરેબિયા ભારત ઈન્ડોનેશિયા ઈજિપ્ત સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેનામાંથી કઈ કંપની ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ શરૂ કરી રહી છે ? સેમસંગ ફેસબુક એમેઝોન માઈક્રોસોફ્ટ સેમસંગ ફેસબુક એમેઝોન માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'રિસ્પોન્ડિગ ટુ ધ COVID-19 પેન્ડેમિક : લિવિંગ નો કન્ટ્રી બિહાઈન્ડ' રિપોર્ટ જારી કર્યો ? UNDP ADB UNESCAP આપેલ તમામ UNDP ADB UNESCAP આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય ઉદ્યમીઓ અને સ્ટાર્ટઅપ વચ્ચે નવીનીકરણ અને ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે કયા દેશે નીતિ આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) સાથે સ્ટેટમેન્ટ ઓફ ઈન્ટેન્ટ (SoI) પર હસ્તાક્ષર કર્યા છે ? સ્વીડન તુર્કી ડેનમાર્ક નોર્વે સ્વીડન તુર્કી ડેનમાર્ક નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 'આનંદમ્ : ધ સેન્ટર ફોર હેપ્પીનેસ' નું ઉદઘાટન કયા કરવામાં આવ્યું ? IIT બોમ્બે IIM અમદાવાદ IIT કાનપુર IIM જમ્મુ IIT બોમ્બે IIM અમદાવાદ IIT કાનપુર IIM જમ્મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયો દેશ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) માં સભ્યપદ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યો છે ? ઈરાન રશિયા યુક્રેન સ્વીત્ઝર્લેન્ડ ઈરાન રશિયા યુક્રેન સ્વીત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP