કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા દેશના ‘કૃત્રિમ સૂર્ય' તરીકે ઓળખાતા એક્સપેરિમેન્ટલ એડવાન્સ્ડ સુપર કન્ડકિટંગ ટોકામક (EAST)એ 1056 સેકન્ડ માટે વિક્રમી 7 મિલિયન ડિગ્રી સેલ્સિયસનું તાપમાન હાંસલ કર્યું હતું ?

રશિયા
ચીન
જાપાન
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા દેશ વાઘ સંરક્ષણ અંગે એશિયાના દેશોના મંત્રીસ્તરીય સંમેલનનું આયોજન કર્યું હતું ?

પાકિસ્તાન
બાંગ્લાદેશ
ભારત
મલેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે 'ડિજિટલ ગવર્નમેન્ટ મિશન’ શરૂ કર્યું ?

ઈલેક્ટ્રાનિક્સ અને IT મંત્રાક
નાણાં મંત્રાલય
ગૃહ મંત્રાલય
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP