કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ECTA) પર હસ્તાક્ષર કર્યા ? અમેરિકા UAE ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા અમેરિકા UAE ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ તરીકે ફરીથી કોણ ચૂંટાઈ આવ્યા ? ઈમરાન ખ્વાજા વસિમ ખાન ગ્રેગ બાર્કલે જય શાહ ઈમરાન ખ્વાજા વસિમ ખાન ગ્રેગ બાર્કલે જય શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતે તાજેતરમાં ક્યા બ્લોકના વિજ્ઞાન અને ટેકનોલોજી ફંડમાં 5 મિલિયન ડોલરના યોગદાનની ઘોષણા કરી ? ASEAN BIMSTEC NDB SAARC ASEAN BIMSTEC NDB SAARC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે ક્યા શહેરમાં આયોજિત બીજી BIMSTEC કૃષિ મંત્રીઓની બેઠકની મેજબાની કરી ? ગાંધીનગર મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી ગાંધીનગર મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં મ્યુનિસિપલ બોન્ડ જારી કરનારું બીજું શહેર ક્યું બન્યું ? વડોદરા રાજકોટ સુરત ભાવનગર વડોદરા રાજકોટ સુરત ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પૂર્વોત્તર ક્ષેત્રનું પ્રથમ માછલી સંગ્રહાલય ક્યા બનાવાશે ? આસામ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા નાગાલેન્ડ આસામ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP