કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં IBSA વીમેન્સ ફોરમની છઠ્ઠી બેઠક આયોજિત થઈ હતી. IBSA માં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ?

દક્ષિણ આફ્રિકા
ભારત
ઈન્ડોનેશિયા
બ્રાઝિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં મહિના ઉદ્યમીઓને સમર્થન અને સહાયતા પ્રદાન કરવા માટે કઈ બેંક દ્વારા સ્માર્ટઅપ ઉન્નતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ?

ICICI
એક્સિસ બેન્ક
SBI
HDFC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં સ્વાતંત્રની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે રચાયેલી 259 સભ્યોની સમિતિમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?

સચિન તેંડુલકર
મેરી કોમ
અમર્ત્ય સેન
અભિનવ બિન્દ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP