કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ઈકોનોમિક ઈન્ટેલિજન્ટ યુનિટ (EIU) દ્વારા જારી ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ, 2021 અનુસાર વિશ્વનું સૌથી શ્રેષ્ઠ રહેવાલાયક શહેર કયું છે ? ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ એડિલેડ, ઓસ્ટ્રેલિયા ઓસાકા, જાપાન જ્યુરિક, સ્વિત્ઝર્લેન્ડ ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ એડિલેડ, ઓસ્ટ્રેલિયા ઓસાકા, જાપાન જ્યુરિક, સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં 10મા વાર્ષિક પુરસ્કાર સમારોહ દરમિયાન વાર્ષિક 'વર્લ્ડ કોરિયોગ્રાફી એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? ટેરેન્સ લુઈસ પ્રભુ દેવા રેમો ડિસોઝા સુરેશ મુકુંદ ટેરેન્સ લુઈસ પ્રભુ દેવા રેમો ડિસોઝા સુરેશ મુકુંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ તમાકુ નિષેધ દિવસના અવસરે કયા વ્યક્તિને WHO દ્વારા 2021 માટેનો ડાયરેક્ટર-જનરલ સ્પેશિયલ એવોર્ડ એનાયત કરાયો ? નરેન્દ્ર મોદી બલરામ ભાર્ગવ હર્ષવર્ધન કુલદીપ નારાયણ નરેન્દ્ર મોદી બલરામ ભાર્ગવ હર્ષવર્ધન કુલદીપ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે મહિલાઓ અને યુવાનો વચ્ચે ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે 2 નવા પ્રોજેક્ટ મુખ્યમંત્રી મહિલા ઉદ્યમી યોજના (MMUY) અને મુખ્યમંત્રી યુવા ઉદ્યમી યોજના (MYUY) શરૂ કરી છે ? બિહાર ગુજરાત કર્ણાટક આસામ બિહાર ગુજરાત કર્ણાટક આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ના મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ઋષિકુમાર રાકેશ અસ્થાના સામંત ગોયલ કુલદીપસિંહ ઋષિકુમાર રાકેશ અસ્થાના સામંત ગોયલ કુલદીપસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ અર્લી સાયક્લોન ડિટેકશન ટેકનિક વિકસિત કરી છે ? IIT મદ્રાસ IIT ખડગપુર IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IIT ખડગપુર IIT દિલ્હી IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP