કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં સરકારે ક્યા શહેરમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેકચરિંગ ક્લસ્ટર (EMC)ને મંજૂરી આપી ? અમદાવાદ પુણે મુંબઈ ભોપાલ અમદાવાદ પુણે મુંબઈ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં ટ્યુબરક્યુલોસિસ (TB) નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે ? 2030 2035 2025 2023 2030 2035 2025 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતની પ્રથમ નાઈટ સ્કાય સેન્કચ્યુરી (Night Sky Sanctuary) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થપાશે ? હિમાચલ પ્રદેશ લદાખ સિક્કિમ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ લદાખ સિક્કિમ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મનરેગા યોજનાની તર્જ પર ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના શરૂ ક૨વાની ઘોષણા કરી ? રાજસ્થાન ગોવા છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પિરોટન અભયારણ્ય શાના માટે જાણીતું છે ? દરિયાઈ જીવસૃષ્ટિ રીંછ સુરખાબ ઘુડખર દરિયાઈ જીવસૃષ્ટિ રીંછ સુરખાબ ઘુડખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) IMFના નવીનતમ આંકડાઓ અનુસાર, ક્યો દેશ વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે ? ચીન જર્મની ભારત જાપાન ચીન જર્મની ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP