Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બેંક લોનના સંદર્ભમાં EMI એટલે શું ? ઈકવલ મની ઈન્સટોલમેન્ટ ઈઝી મની ઈન્સટોલમેન્ટ ઈક્વેટેડ મંથલી ઇન્સટોલમેન્ટ ઈકવલ મિનિમમ ઈન્સટોલમેન્ટ ઈકવલ મની ઈન્સટોલમેન્ટ ઈઝી મની ઈન્સટોલમેન્ટ ઈક્વેટેડ મંથલી ઇન્સટોલમેન્ટ ઈકવલ મિનિમમ ઈન્સટોલમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'સાયર' શબ્દનું શિષ્ટ રૂપ શું છે ? સમુદ્ર પિયર મૈત્રી ઝરમર સમુદ્ર પિયર મૈત્રી ઝરમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'અલ્પાહારી' નો વિરોધી શબ્દ આપો. ખાઉધરું શાકાહારી માંસાહારી મિતાહારી ખાઉધરું શાકાહારી માંસાહારી મિતાહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) અવકાશીય પદાર્થોનું વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ? કિલોમીટર મીટર પ્રકાશવર્ષ સેન્ટિમીટર કિલોમીટર મીટર પ્રકાશવર્ષ સેન્ટિમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કોઈ એક સંખ્યાને 8 થી ગુણીની 3 ઉમેરતા 51 મળે છે, તો તે સંખ્યાના ત્રણ ગણા કરીને ચાર બાદ કરતા કઈ રકમ મળે ? 17 14 28 6 17 14 28 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) DOSમાં ફાઈલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે ? 7 8 6 15 7 8 6 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP