કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Energy Frontier Award 2020 કોને મળ્યો છે ? સી.એન.આર. રાવ રતનકુમાર સિંહા સપ્નકુમાર દત્તા બી સેસીકરન સી.એન.આર. રાવ રતનકુમાર સિંહા સપ્નકુમાર દત્તા બી સેસીકરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ (NCAER) ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રિયા શર્મા પૂનમ ગુપ્તા પૂનમ શર્મા પ્રિયા પંડ્યા રિયા શર્મા પૂનમ ગુપ્તા પૂનમ શર્મા પ્રિયા પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'જેઝેરો' (Jezero) નામના એક ક્રેટર (ખાડો) નો ફોટો પાડવામાં આવ્યો. તે ક્રેટર કયા ગ્રહ પર છે ? ગુરુ મંગળ બુધ શુક્ર ગુરુ મંગળ બુધ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ઈઝરાયેલ દ્વારા જે અલ અક્સા મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો તે મસ્જિદ કયા શહેરમાં આવેલી છે ? મક્કા યેરુશેલમ બગદાદ મદીના મક્કા યેરુશેલમ બગદાદ મદીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે મનાવાય છે? 30 મે 29 મે 31 મે 28 મે 30 મે 29 મે 31 મે 28 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'ટૌકતે' વાવાઝોડાની અસરમાંથી ગુજરાતને ઉગારવા ભારત સરકાર દ્વારા કેટલી આર્થિક સહાય કરવામાં આવી ? 2000 કરોડ રૂ. 2500 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 2000 કરોડ રૂ. 2500 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 1500 કરોડ રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP