કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ શુક્ર ગ્રહનું અધ્યયન કરવા માટે 'EnVision' ઓર્બિટરની ઘોષણા કરી છે ? ESA SpaceX ISRO NASA ESA SpaceX ISRO NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2021નું આયોજન ક્યા કરવામાં આવ્યું ? વિયેના બાર્સિલોના ટોક્યો જીનીવા વિયેના બાર્સિલોના ટોક્યો જીનીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કયા સ્થળે પુનર્નિર્મિત મહાત્મા ગાંધી પુસ્તકાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ? કેપટાઉન યુનિવર્સિટી, દક્ષિણ આફ્રિકા નૈરોબી યુનિવર્સિટી, કેન્યા ખલીફા યુનિવર્સિટી, UAE કુવૈત યુનિવર્સિટી, કુવૈત કેપટાઉન યુનિવર્સિટી, દક્ષિણ આફ્રિકા નૈરોબી યુનિવર્સિટી, કેન્યા ખલીફા યુનિવર્સિટી, UAE કુવૈત યુનિવર્સિટી, કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા અભિષેક વર્મા કઈ રમત સાથે સંકળાયેલા છે ? તિરંદાજી ટેનિસ એથ્લેટીક્સ શૂટિંગ તિરંદાજી ટેનિસ એથ્લેટીક્સ શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનું પ્રથમ સ્વદેશી ટેમ્પરેચર ડેટા લોગર AmbiTAG વિકસિત કર્યું છે ? IIT રોપર IISc બેંગલુરુ IIT બોમ્બે IIT ખડગપુર IIT રોપર IISc બેંગલુરુ IIT બોમ્બે IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો કુનો નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે ? કર્ણાટક તેલંગાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ કર્ણાટક તેલંગાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP