કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહે૨ે ઈઝ ઓફ મૂવિંગ ઈન્ડેક્સ (EoMI) ઈન્ડિયા રિપોર્ટ 2022માં સૌથી વધુ સ્કોર મેળવ્યો ? લખનઉ કાનપુર પુણે સુરત લખનઉ કાનપુર પુણે સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે આયુષ્માન અસોમ-મુખ્યમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી ? છત્તીસગઢ આસામ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ આસામ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IPL 2023માં ફેરપ્લે ઓફ ધ સીઝન એવોર્ડ કોણે જીત્યો ? રાશિદ ખાન શુભમન ગિલ રવિન્દ્ર જાડેજા અજિંક્ય રહાણે રાશિદ ખાન શુભમન ગિલ રવિન્દ્ર જાડેજા અજિંક્ય રહાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ સંસ્થા 2025માં ખાનગી કંપનીઓના સહયોગથી પ્રથમ કોમર્શિયલ સ્પેસ સ્ટેશન ‘હેવન-1' લૉન્ચ કરશે ? ESA NASA ISRO ROSCOSMOS ESA NASA ISRO ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર (CVC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાહુલ મિશ્રા પ્રીતેશકુમાર શર્મા રાકેશકુમાર ઉપાધ્યાય પ્રવીણકુમાર શ્રીવાસ્તવ રાહુલ મિશ્રા પ્રીતેશકુમાર શર્મા રાકેશકુમાર ઉપાધ્યાય પ્રવીણકુમાર શ્રીવાસ્તવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ GBU-57 નામનો શક્તિશાળી બોમ્બ ક્યા દેશનો છે ? ચીન અમેરિકા ઉ.કોરિયા રશિયા ચીન અમેરિકા ઉ.કોરિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP