કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ઈન્ડિયા-EU ગ્લોબલ ગેટવે કોન્ફરન્સનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? રાંચી મુંબઈ ઈમ્ફાલ શિલોંગ રાંચી મુંબઈ ઈમ્ફાલ શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ગુજરાતના ક્યા શહેરમાં 1.53 લાખ લોકોની ભાગીદારી સાથે નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ? વડોદરા સુરત અમદાવાદ રાજકોટ વડોદરા સુરત અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ હેલમંદ નદી વિવાદ ક્યા દેશો સાથે સંબંધિત છે ? સીરિયા અને ઈરાન ઈરાન અને ઈરાક એક પણ નહીં ઈરાન અને અફઘાનિસ્તાન સીરિયા અને ઈરાન ઈરાન અને ઈરાક એક પણ નહીં ઈરાન અને અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) G20 હેલ્થ વર્કિંગ ગ્રૂપ (HWG)ની ત્રીજી બેઠક ક્યા યોજાઈ ? પુણે હૈદરાબાદ સુરત મુંબઈ પુણે હૈદરાબાદ સુરત મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) કઈ સંસ્થાના ગેલેક્સી સ્પેસ સોલ્યુશન્સ પ્રા.લિ. સ્ટાર્ટઅપ દ્વારા વિશ્વનું પ્રથમ મલ્ટિ સેન્સર અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ‘દૃષ્ટિ’ લૉન્ચ કરાશે ? IIT મુંબઈ IIT ખડગપુર IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT મુંબઈ IIT ખડગપુર IIT મદ્રાસ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ‘રિંગસાઈડ’ પુસ્તકના લેખક કોણ છે ? આર.કે.નારાયણ વિક્રમ શેઠ ડૉ.વિજય દર્ડા સલમાન રશ્દી આર.કે.નારાયણ વિક્રમ શેઠ ડૉ.વિજય દર્ડા સલમાન રશ્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP