કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)નું વડુમથક ક્યા આવેલું છે ? વિયેના (ઓસ્ટ્રિયા) રોમ (ઈટાલી) પેરિસ (ફ્રાન્સ) લંડન (UK) વિયેના (ઓસ્ટ્રિયા) રોમ (ઈટાલી) પેરિસ (ફ્રાન્સ) લંડન (UK) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં યુરોપના ક્યા દેશે ઈચ્છામૃત્યુને કાનૂની માન્યતા આપી ? ક્યુબા પોર્ટુગલ સિંગાપુર ફ્રાન્સ ક્યુબા પોર્ટુગલ સિંગાપુર ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) RBI અનુસાર ક્યું રાજ્ય સતત ત્રીજા વર્ષે માર્કેટ બોરોઈંગમાં ટોચ પર છે ? ઉત્તરાખંડ તમિલનાડુ પ.બંગાળ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ તમિલનાડુ પ.બંગાળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વાર્ષિક ASEAN ટુરિઝમ ફોરમ ક્યા યોજાશે ? ફિલિપાઈન્સ લાઓસ ભારત વિયેતનામ ફિલિપાઈન્સ લાઓસ ભારત વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મોબિલિટી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે જે 42,000 ભારતીય શ્રમિકોને નર્સિંગ અને નિર્માણ ક્ષેત્રમાં કામ કરવાની પરવાનગી આપે છે ? ઑસ્ટ્રેલિયા જાપાન ન્યૂઝિલેન્ડ ઈઝરાયેલ ઑસ્ટ્રેલિયા જાપાન ન્યૂઝિલેન્ડ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) અદાણી ગ્રૂપ દ્વારા દેશનું પ્રથમ ઈન્ટેગ્રેટેડ ડેટા સેન્ટર ‘વિઝાગ ટેક પાર્ક’ ક્યા સ્થાપવામાં આવી રહ્યું છે ? મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP