મહત્વના દિવસો (Important Days) ભારતમાં ‘ખેડુત દિન’ (Farmer's Day) કયારે ઉજવવામાં આવે છે ? 23 ડિસેમ્બર 22 માર્ચ 9 મે 10 જુલાઈ 23 ડિસેમ્બર 22 માર્ચ 9 મે 10 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) માનવ અધિકાર દિવસ કયારે આવે છે ? 10, ડિસેમ્બર 26, ઓગસ્ટ 1, ફેબ્રુઆરી 25, સપ્ટેમ્બર 10, ડિસેમ્બર 26, ઓગસ્ટ 1, ફેબ્રુઆરી 25, સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વ્યક્તિની તંદુરસ્તી જાળવી રાખવા માટે યોગા એક અનોખી શારીરિક સાધના છે. આ અંતર્ગત આંતર રાષ્ટ્રીય યોગ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ? 12મી જૂન 21મી જૂન 22 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 12મી જૂન 21મી જૂન 22 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વમાં પ્રતિવર્ષ 10મી ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? મહિલા ઉત્કર્ષ દિવસ માનવ અધિકાર દિવસ માનવ સુરક્ષા દિવસ બાળમજૂર વિરોધ દિવસ મહિલા ઉત્કર્ષ દિવસ માનવ અધિકાર દિવસ માનવ સુરક્ષા દિવસ બાળમજૂર વિરોધ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું ? 1975 2002 2001 1990 1975 2002 2001 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 'લેપ્રસી વિરોધી દિન'ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 22 ડિસેમ્બર 30 જાન્યુઆરી 14 નવેમ્બર 2 ઓકટોબર 22 ડિસેમ્બર 30 જાન્યુઆરી 14 નવેમ્બર 2 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP