Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'FDI' શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? વિદેશી સંરક્ષણ વિદેશી નિકાસ વિદેશી હૂંડિયામણ વિદેશી રોકાણ વિદેશી સંરક્ષણ વિદેશી નિકાસ વિદેશી હૂંડિયામણ વિદેશી રોકાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? દ્વિરેફ વાસુકિ સ્વૈરવિહારી શેષ દ્વિરેફ વાસુકિ સ્વૈરવિહારી શેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારતમાં "અશોક ચક્ર" કયા ક્ષેત્ર સૌથી ઉચ્ચ એવોર્ડ છે ? કલા સાહિત્ય સૈન્ય વિજ્ઞાન કલા સાહિત્ય સૈન્ય વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ? Delimitation Demonetisation Denomination Derecognisation Delimitation Demonetisation Denomination Derecognisation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું નામ શું છે ? નામદાર જ. એ. એસ. દવે નામદાર જ. આર. સુભાષરેડ્ડી નામદાર જ. ભાસ્કર ભટ્ટાચાર્ય નામદાર જ મુકેશ શાહ નામદાર જ. એ. એસ. દવે નામદાર જ. આર. સુભાષરેડ્ડી નામદાર જ. ભાસ્કર ભટ્ટાચાર્ય નામદાર જ મુકેશ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'આસ્તિક' વાસ્તવિક નાસ્તિક પ્રાસ્તાવિક સ્વસ્તિક વાસ્તવિક નાસ્તિક પ્રાસ્તાવિક સ્વસ્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP