કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ફાઉન્ડેશન ફોર એનવાયર્નમેન્ટલ એજ્યુકેશન (FEE) દ્વારા ‘ઈડન’ બીચને ‘બ્લુ ફલેગ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાં અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? તમિલનાડુ પુડુચેરી લક્ષદ્વીપ પશ્વિમ બંગાળ તમિલનાડુ પુડુચેરી લક્ષદ્વીપ પશ્વિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના નવા કૃષિમંત્રી તથા પશુપાલન અને ગૌ સવર્ધન વિભાગના મંત્રીનું નામ જણાવો ? શ્રી પૂર્ણેશભાઈ મોદી શ્રી રાઘવજીભાઈ પટેલ શ્રી કિરીટસિંહ રાણા શ્રી હર્ષકુમાર સંધવી શ્રી પૂર્ણેશભાઈ મોદી શ્રી રાઘવજીભાઈ પટેલ શ્રી કિરીટસિંહ રાણા શ્રી હર્ષકુમાર સંધવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યના સિરારાખોંગ મરચા અને તામેંલોંગ ઓરેન્જને GI ટેગ અપાયું ? ત્રિપુરા બિહાર સિક્કિમ મણિપુર ત્રિપુરા બિહાર સિક્કિમ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવીને મર્જ કરીને કઈ ટીવી ચેનલની રચના કરવામાં આવી છે ? D.D. Loksabha R & L TV Sansad TV Loksabha India D.D. Loksabha R & L TV Sansad TV Loksabha India ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જુડીમા (.Judima) વાઈન રાઈસને GI ટેગ આપવામાં આવ્યો છે ___ આ જુડીમા વાઈન કયા રાજ્યની પરંપરાગત વાઈન છે ? મેઘાલય ત્રિપુરા આસામ સિક્કિમ મેઘાલય ત્રિપુરા આસામ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે 'મેડિસિન ફ્રોમ ધ સ્કાય' પ્રોગ્રામ શરૂ કર્યો ? કર્ણાટક તેલંગાણા તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP