કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં FICCI દ્વારા LEADS-2022નું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ અમદાવાદ નવી દિલ્હી જયપુર મુંબઈ અમદાવાદ નવી દિલ્હી જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) મહત્ત્વના દિવસો અંગેનું ક્યું જોડકું ખોટું છે ? રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર વિશ્વ શિક્ષક દિવસ - 5 ઑગસ્ટ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 24 જાન્યુઆરી રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર વિશ્વ શિક્ષક દિવસ - 5 ઑગસ્ટ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 24 જાન્યુઆરી રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે Startup Hub (MSH)એ XR સ્ટાર્ટઅપ પ્રોગ્રામ લૉન્ચ કરવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ? ડેલ મેટા IBM ગૂગલ ડેલ મેટા IBM ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્ષ 2022માં મેક ઈન ઈન્ડિયા મિશનના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 8 વર્ષ 10 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 8 વર્ષ 10 વર્ષ 7 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે ક્યા શહે૨માં કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડના બાયો ઈથેનોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો ? માંડવી દહેજ અંકલેશ્વર હજિરા માંડવી દહેજ અંકલેશ્વર હજિરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યના કિથિબુ સૈન્ય સ્ટેશન અને રસ્તાનું નામ ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના નામ પરથી રાખવામાં આવ્યું ? અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP