કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) FIFA અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022નું આયોજન ક્યા દેશમાં કરાશે ? કતાર ભારત બ્રાઝિલ શ્રીલંકા કતાર ભારત બ્રાઝિલ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાના પરસેવરન્સ (Perseverance) રોવરે મંગળ ગ્રહ પર કાર્બનિક પદાર્થની શોધ કરી ? NASA ESA SpaceX ROSCOSMOS NASA ESA SpaceX ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાજીવ ગાંધી ગ્રામીણ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરાયું ? તમિલનાડુ મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન તમિલનાડુ મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલા જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્કની સ્થાપના કરાશે ? તાપી ભરૂચ સુરત નર્મદા તાપી ભરૂચ સુરત નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 2023ની અર્બન-20 સમિટની મેજબાની કયું શહેર કરશે ? હૈદરાબાદ ભોપાલ અમદાવાદ પુણે હૈદરાબાદ ભોપાલ અમદાવાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC) ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત્ છે ? ગૃહ મંત્રાલય વિદ્યુત મંત્રાલય નાણા મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય વિદ્યુત મંત્રાલય નાણા મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP