કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'FIFA' નું મુખ્યમથક કયા દેશમાં આવેલું છે ? આયર્લેન્ડ જર્મની ફ્રાંસ સ્વીઝરલેન્ડ આયર્લેન્ડ જર્મની ફ્રાંસ સ્વીઝરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આસિયાન દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ? ઈન્ડોનેશિયા મ્યાનમાર મલેશિયા ચીન ઈન્ડોનેશિયા મ્યાનમાર મલેશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સખારોવ પ્રાઈઝ અંગે સત્ય કથન/કથનો પસંદ કરો.કથન-i : સખારોવ પ્રાઈઝ યુરોપિયન પાર્લામેન્ટ દ્વારા એનાયત કરવામાં આવે છે.કથન-ii : 2020નો સખારોવ પ્રાઈઝ બેલારૂસના વિરોધ પક્ષને એનાયત કરવામાં આવ્યું. માત્ર - ii માત્ર - i i & ii બંને એક પણ નહીં માત્ર - ii માત્ર - i i & ii બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વર્ષ 2019 માટેના બીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર અંતર્ગત કયા રાજ્યે જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન શ્રેણી અંતર્ગત શ્રેષ્ઠ રાજ્યનો પ્રથમ પુરસ્કાર જીત્યો ? આંધ્ર પ્રદેશ ગુજરાત તમિલનાડુ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ગુજરાત તમિલનાડુ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ સુનામી જાગૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 5 નવેમ્બર 6 નવેમ્બર 3 નવેમ્બર 4 નવેમ્બર 5 નવેમ્બર 6 નવેમ્બર 3 નવેમ્બર 4 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020માં ફિફા પ્લેયર ઓફ ધ યર કોણ બન્યું ? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનેલ મેસ્સી નેયમાર જુનિયર રોબર્ટ લેવાન્ડોવસ્કી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનેલ મેસ્સી નેયમાર જુનિયર રોબર્ટ લેવાન્ડોવસ્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP