કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) FIH પુરુષ હૉકી વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમના કેપ્ટન કોણ હશે ? હરમનપ્રીતસિંહ પી.આર.શ્રીજેશ અમિત રોહિદાસ રૂપિન્દરપાલ સિંહ હરમનપ્રીતસિંહ પી.આર.શ્રીજેશ અમિત રોહિદાસ રૂપિન્દરપાલ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા દેશની iSpace (ખાનગી કંપની)એ વિશ્વનું પ્રથમ કોમર્શિયલ મૂન લેન્ડર લૉન્ચ કર્યું ? જાપાન ફિજિ ઈટાલી ચીન જાપાન ફિજિ ઈટાલી ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતમાં પ્રથમ G20 શેરપા બેઠકનું આયોજન ક્યા શહેરમાં કરાશે ? ઉદયપુર ગાંધીનગર કેવડિયા મુંબઈ ઉદયપુર ગાંધીનગર કેવડિયા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાર્જેતરમાં નિધન પામેલા Y.K. અલઘ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત હતા ? સાહિત્યકાર અભિનેતા અર્થશાસ્ત્રી વૈજ્ઞાનિક સાહિત્યકાર અભિનેતા અર્થશાસ્ત્રી વૈજ્ઞાનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે નીલગિરિ તહરના સંરક્ષણ માટે ભારતની પ્રથમ પરિયોજના લાગુ કરી ? કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈન્ટરનેશનલ લુસોફોન ફેસ્ટિવલનું આયોજન ક્યા રાજ્યમાં કરાશે ? મહારાષ્ટ્ર નાગાલેન્ડ કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર નાગાલેન્ડ કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP