GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank :A black and a white cow ___ grazing in the field now. is was were are is was were are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કંપનીનાં વિસર્જનના કિસ્સામાં ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે ? લેણદારને શેરહોલ્ડર્સને ટ્રિબ્યુનલને સંચાલકોને લેણદારને શેરહોલ્ડર્સને ટ્રિબ્યુનલને સંચાલકોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 3×3 શ્રેણિક Aના કયા આઈજેન (Eigen) મૂલ્યો માટે શ્રેણિક A ચોક્કસપણે વિકર્ણ યોગ્ય (Diagonalizable) થાય ? 1, 2, 3 1, 1, 1 1, 2, 2 1, 1, 2 1, 2, 3 1, 1, 1 1, 2, 2 1, 1, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતાં 6 જેટલો ઓછો છે. જો અંશના બમણા કરીએ અને છેદને 27 વધારીએ, તો નવો અપૂર્ણાંક ½ થાય. તો મૂળ અપૂર્ણાંક શોધો. 11/17 10/16 17/11 5/11 11/17 10/16 17/11 5/11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કયો વિકલ્પ કમ્પ્યૂટર નેટવર્ક ટોપોલોજીનો પ્રકાર નથી ? ટ્રી (Tree) સ્કવેર (Square) સ્ટાર (Star) રિંગ (Ring) ટ્રી (Tree) સ્કવેર (Square) સ્ટાર (Star) રિંગ (Ring) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સમતૂટ વિશ્લેષણમાં કઈ પડતર ધ્યાને લેવામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં સ્થિર પડતર સ્થિર અને ચલિત પડતર બંને ચલિત પડતર આપેલ પૈકી એક પણ નહીં સ્થિર પડતર સ્થિર અને ચલિત પડતર બંને ચલિત પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP