GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank:A black and white cow ___ grazing in the field now. are was were is are was were is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1 થી 10 સુધીના અંકો વડે નિ:શેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2650 2520 2620 2040 2650 2520 2620 2040 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Give synonym of:'Barbarous' Ambitious Labourous Barber Savage Ambitious Labourous Barber Savage ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પર્યાવરણની જાળવણીના હેતુસર અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહના વરદ્હસ્તે તાજેતરમાં કયું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું ? ગાંધીનગર ખાતે આઈ. ટી. ના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ મિશન મિલિયન ટ્રીઝ અભિયાનનું સમાપન અત્યાધુનિક યુરો-4 સી.એન.જી. બસોની અર્પણવિધિ આપેલ તમામ ગાંધીનગર ખાતે આઈ. ટી. ના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ મિશન મિલિયન ટ્રીઝ અભિયાનનું સમાપન અત્યાધુનિક યુરો-4 સી.એન.જી. બસોની અર્પણવિધિ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સુરતમાં 1850માં એલેકઝાન્ડર ફોર્બ્સની પ્રેરણાથી લાઈબ્રેરીની સ્થાપના થઈ. આ લાઈબ્રેરીનું નામ જણાવો. એન્ડ્રુઝ લાઇબ્રેરી પ્રેસ્બિટિરિયન લાઈબ્રેરી કિન્લોક લાઈબ્રેરી ફોર્બ્સ લાઈબ્રેરી એન્ડ્રુઝ લાઇબ્રેરી પ્રેસ્બિટિરિયન લાઈબ્રેરી કિન્લોક લાઈબ્રેરી ફોર્બ્સ લાઈબ્રેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતના ધરોહર સમાન પ્રસિદ્ધ ગુજરાતી કવિ, લેખક દુલા ભાયા કાગનું જન્મસ્થળ જણાવો. કડિયાળી મોરંગી રાજપારડા મજાદર કડિયાળી મોરંગી રાજપારડા મજાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP