Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
"રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજ્યનો મતદાર હોય તે જ રાજ્યમાંથી ઉમેદવારી કરી શકશે." આ જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ?

2003
2002
2004
2001

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
1971માં 'ક્રિમીલેયર' શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો ?

કૃષ્ણસ્વામી ઐયર સમિતિ
રામનંદન સમિતિ
રંગનાથન સમિતિ
સત્તાનાથન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે બ્રિટિશ સરકારે હરિજનોને અલગ મતાધિકાર આપવાની કુચેષ્ટા કરી હતી.આ સમયે ડૉ. આંબેડકર, સરદાર પટેલ વગેરેએ આ બાબતે વાટાઘાટો કરી દલિત વર્ગો માટે સમાધાન કરી અમુક બેઠકો નક્કી કરાઈ. આ સમાધાન કયા મુકામે થયું ?

હૈદરાબાદ
કલકત્તા
પુના
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP