GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.I shall punish you ___ you confess your fault. if unless but whether if unless but whether ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે. આ સાત નદીઓમાં નીચે પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે ? હાથમતી, કોલક, મેશ્વો, કંકાવટી, વાત્રક, શેઢી સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક માઝમ, સાબરમતી, સરસ્વતી, શેઢી, માલણ, હાથમતી શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી હાથમતી, કોલક, મેશ્વો, કંકાવટી, વાત્રક, શેઢી સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક માઝમ, સાબરમતી, સરસ્વતી, શેઢી, માલણ, હાથમતી શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો. સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી રવિશંકર મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓલિમ્પિક – 2016ની રમતોમાં કુસ્તીની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભારત દેશને ગૌરવ પ્રદાન કરનાર ખેલાડી સાક્ષી મલીક ક્યા રાજ્યના વતની છે ? પંજાબ મદ્રાસ હરિયાણા દિલ્હી પંજાબ મદ્રાસ હરિયાણા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ ક્યા કાયદા હેઠળ કરવામાં આવે છે ? ગુજરાત નગરપાલિકા ધારો - 1963 મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો - 1949 આપેલ તમામ નગર આયોજન અને વિકાસ ધારો - 1978 ગુજરાત નગરપાલિકા ધારો - 1963 મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો - 1949 આપેલ તમામ નગર આયોજન અને વિકાસ ધારો - 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે ? ન્યુક્લિયર સંલયન સુપરનોવા કોસ્મિક ન્યુક્લિયર વિખંડન ન્યુક્લિયર સંલયન સુપરનોવા કોસ્મિક ન્યુક્લિયર વિખંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP