Talati Practice MCQ Part - 7
બેંગલુરુમાં કોણે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IIS)'ની સ્થાપના કરી હતી ?

ડૉ. વિક્રમ સારાભાઈ
શ્રીનિવાસ રામાનુજમ
સી.વી. રામન
જમશેદજી તાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતમાં કઈ રમતમાં ‘સંતોષ ટ્રોફી’ એનાયત કરવામાં આવે છે ?

વોલીબોલ
કબડ્ડી
ફૂટબોલ
ખોખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP