GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Find the correct spelling for a respiratory disease. Pnumoniya Pneumonia Numonia Neumonia Pnumoniya Pneumonia Numonia Neumonia ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. તે ખાય છે તેનાથી ખવાય છે તેને ખવડાવે છે તેને ખવડાવશે તેની પાસે ખાવાશે તેનાથી ખવાય છે તેને ખવડાવે છે તેને ખવડાવશે તેની પાસે ખાવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Give the adjective form of 'Enemy'. Enmity Enimical Enemical Inimical Enmity Enimical Enemical Inimical ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017 નો આરંભ ક્યા સ્થળેથી કર્યો ? ઝાલોદ તાલુકો ગરબાડા તાલુકો સંજેલી તાલુકો ઘાનપુર તાલુકો ઝાલોદ તાલુકો ગરબાડા તાલુકો સંજેલી તાલુકો ઘાનપુર તાલુકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ક્યા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી મધુરાય ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી મધુરાય ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. અતીવ, અતોલ, અતલસ, અતિચાર અતોલ, અતીવ, અતિચાર, અતલસ અતલસ, અતિચાર, અતીવ, અતોલ અતિચાર, અતલસ, અતોલ, અતીવ અતીવ, અતોલ, અતલસ, અતિચાર અતોલ, અતીવ, અતિચાર, અતલસ અતલસ, અતિચાર, અતીવ, અતોલ અતિચાર, અતલસ, અતોલ, અતીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP