GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
તાજેતરમાં જાપાન ખાતે રમાયેલ પાન પેસિફિક ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં વિમેન્સ ડબલ્સની જોડીમાં સાનિયા સાથે ક્યા દેશની ખેલાડી રમી હતી ?

જાપાન
ચેક-રિપબ્લિક
ફ્રાન્સ
સ્વિત્ઝર્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં ક્યા લેખકને ‘સાહિત્ય રત્ન’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

ગુણવંત શાહ
ભાગ્યેશ જહા
રઘુવીર ચૌધરી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP