કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
FIRA અંગે યોગ્ય કથન / કથનો પસંદ કરો.

FIRAનું પૂરું નામ ફોરેન ઈનવર્ડ રેમિટન્સ એડવાઈસ છે.
આપેલ પૈકી એક પણ નહીં
FIRA એ એક પ્રકારનો દસ્તાવેજ છે. જે બેંક દ્વારા વિદેશથી નાણાં મળ્યાના પુરાવારૂપે રજૂ કરવામાં આવે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ગુજરાત સરકારે મા અને મા વાત્સલ્યમ્ કાર્ડ ધરાવતા પરિવારો માટે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે મહત્તમ કેટલા રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી ?

રૂ.5000
રૂ.10,000
રૂ.1 લાખ
રૂ.50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં 2021 લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સની ઘોષણા કરવામાં આવી તે અંતર્ગત અયોગ્ય જોડકું પસંદ કરો.

સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર : નાઓમી ઓસાકા
વર્લ્ડ કમબેક ઓફ ધ યર : મેક્સ પેરટ
સ્પોર્ટ્સમેન ઓફ ધ યર : રાફેલ નડાલ
લાઈફટાઈમ અચિવમેન્ટ : લાયોનેલ મેસ્સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ (NCAER) ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

પ્રિયા પંડ્યા
રિયા શર્મા
પૂનમ ગુપ્તા
પૂનમ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP