સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી ફલોરેસન્ટ ટ્યુબ લાઈટ "Fluorescent Tube Light" ઉપર શું લખાણ લખવામાં આવે છે ? 220 K 273 K 6500 K 9000 K 220 K 273 K 6500 K 9000 K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કપડા પર પડેલ શાહીના ડાઘ દૂર કરવા માટે નીચે પૈકી કોનો ઉપયોગ થાય છે ? નાઈટ્રિક એસિડ એસિટીક એસિડ સાઈટ્રિક એસિડ ઓકઝેલિક એસિડ નાઈટ્રિક એસિડ એસિટીક એસિડ સાઈટ્રિક એસિડ ઓકઝેલિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દુનિયાને સાપેક્ષવાદનો સુપ્રસિદ્ધ સિદ્ધાંત કોણે આપ્યો ? ડાર્વિન ન્યુટન ગેલેલિયો આઈન્સ્ટાઈન ડાર્વિન ન્યુટન ગેલેલિયો આઈન્સ્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનું સામાન્ય ઉષ્ણતામાન કેટલું હોય છે ? 97.6 F 95.6 F 98.6 F 96.6 F 97.6 F 95.6 F 98.6 F 96.6 F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી હલકું, સૌથી સાદુ અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે ? કલોરિન લિથિયમ હાઈડ્રોજન ઓક્સિજન કલોરિન લિથિયમ હાઈડ્રોજન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એકકોષી સજીવનું નામ જણાવો. યુગ્લિના યીસ્ટ ક્લેમિકોનામ વોર્ટીમેલા યુગ્લિના યીસ્ટ ક્લેમિકોનામ વોર્ટીમેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP