Talati Practice MCQ Part - 2
ટાઈપરાઈટરની શોધ કોણે કરી ?

ડેવી
રોન્ટજન
ક્રિસ્ટોફર શોલ્સ
માર્કોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘અશ્વિન, મહેર’ કઈ કૃતિના પાત્રો છે ?

અશ્રુધર
વેવિશાળ
ખેમી
ગ્રામલક્ષ્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.

જ્યોતીન્દ્ર દવે
વિનોદની નજરે
ગોવિંદે માંડી ગોઠડી
સંભવામિ યુગે યુગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP