કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા 'સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ, 2020–21’માં ભારતના નાના રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે ?

મેઘાલય
ગોવા
મણિપુર
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો.

સુપ્રીમ કોર્ટ તેના આદેશોને ઈલેક્ટ્રોનિક પ્રસારણ માટે FASTER સિસ્ટમ લાગુ કરી છે.
આ સિસ્ટમ અનુચ્છેદ -21 (જીવન જીવવાનો અધિકાર)ના અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરશે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
દિવ્યાંગજનો દ્વારા વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રને સર કરવાનું અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાનનું નામ જણાવો.

ઓપરેશન હાઈ ફ્રીડમ
ઓપરેશન મેઘદૂત
ઓપરેશન સિયાચીન
ઓપરેશન બ્લુ ફ્રીડમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં AICTE-વિશ્વેશ્વરૈયા સર્વશ્રેષ્ઠ શિક્ષણ પુરસ્કાર, 2021 કોને પ્રદાન કરાયો ?

દીપકકુમાર
પૂજા સુસાન ધોમસ
ડૉ.પ્રીતમસિંહ
કલ્પેશ એચ.વંદારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કયા બે દેશ વચ્ચે ‘સૂર્ય કિરણ’નામની સૈન્ય કવાયતનું આયોજન થયું હતું ?

ભારત-ઓસ્ટ્રેલિયા
ભારત-મ્યાનમાર
ભારત-ઓમાન
ભારત-નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP