કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) G20 ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ આર્કિટેક્ચર વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક ક્યા યોજાઈ હતી ? સુરત ચંડીગઢ જયપુર આગ્રા સુરત ચંડીગઢ જયપુર આગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશમાં ગેબ્રિયલ ચક્રવાત બાદ 6.1 રિક્ટર તીવ્રતાનો ભૂકંપ આવ્યો ? મ્યાનમાર તુર્કી કેનેડા ન્યુઝીલેન્ડ મ્યાનમાર તુર્કી કેનેડા ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા ગ્રહના નવા 12 ચંદ્રની શોધ કરવામાં આવતા સૌથી વધુ ચંદ્ર ધરાવતો ગ્રહ બની ગયો છે ? યુરેનસ શનિ ગુરુ શુક્ર યુરેનસ શનિ ગુરુ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સરહદ પાર UPI પેમેન્ટ સર્વિસ લૉન્ચ કરનારું ભારતનું પ્રથમ ફિનટેક પ્લેટફોર્મ ક્યું બન્યું ? Bharat Pe એક પણ નહીં PhonePe PayTm Bharat Pe એક પણ નહીં PhonePe PayTm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ઈલોરા-અજંતા આંતરરાષ્ટ્રીય મહોત્સવ 2023નું આયોજન ક્યા કરાયું ? મધ્ય પ્રદેશ દિલ્હી ગોવા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ દિલ્હી ગોવા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય બજેટ 2023-24માં ઘોષિત PM-VIKAS યોજનાના લાભાર્થી કોણ છે ? શિક્ષણ વિદ્યાર્થીઓ MSME કારીગર શિક્ષણ વિદ્યાર્થીઓ MSME કારીગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP