કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) G20 રિસર્ચ એન્ડ ઈનોવેશન ઈનિશિએટિવ ગેધરિંગ (RIIG) કોન્ફરન્સની યજમાની ક્યા શહેરે કરી હતી ? ગંગટોક ચંડીગઢ દિબ્રુગઢ રાંચી ગંગટોક ચંડીગઢ દિબ્રુગઢ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 'અલ-મોહદ-અલ હિન્દી-23' અભ્યાસ ભારત અને ક્યા દેશ વચ્ચે આયોજિત કરવામાં આવી રહ્યો છે ? ઈજિપ્ત કતાર UAE સાઉદી અરેબિયા ઈજિપ્ત કતાર UAE સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2023માં ક્યો દેશ સતત છઠ્ઠીવાર ટોચના સ્થાને છે ? ફિનલેન્ડ સ્વીડન નેધરલેન્ડ નોર્વે ફિનલેન્ડ સ્વીડન નેધરલેન્ડ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યની ધરોઈ આર્દ્રભૂમિમાં પક્ષી સર્વેક્ષણ કરવામાં આવ્યું ? મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે ઓડિશાના ક્યા શહેરમાં ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટર અને એન્ટરપ્રાઈઝ કોમ્પ્યુટિંગ & સાયબર સિક્યોરિટી ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે આધારશિલા મૂકી ? રાઉરકેલા ભૂવનેશ્વર પુરી કટક રાઉરકેલા ભૂવનેશ્વર પુરી કટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ધ નેશનલ AI પોર્ટલ ઓફ ઈન્ડિયા (IndiaAI) પ્લેટફોર્મ ક્યા વર્ષે લૉન્ચ કરાયું હતું ? 2020 2017 2022 2018 2020 2017 2022 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP